Sihor General External News

Syndicate content
News
Updated: 1 day 2 hours ago

નારી ચોકડી પાસેથી ગાંજાના ડીલીવરી લેવા આવેલો સિહોરનો શખસ ઝડપાયો

Fri, 09/03/2010 - 07:43
નારી ચોકડી નજીકથી આજરોજ વડોદરા રેલવે પોલીસે ગાંજાની ડીલીવરી લેવા આવેલા એક શખસને રંગેહાથ ઝડપી લીધો હતો. ઝડપાયેલો શખસ સિહોરનો વતની છે. ત્રણ દિવસ પુર્વેગાંજા સાથે ઝડપાયેલા ઝારખંડના શખસને સાથે રાખી વડોદર
Categories: Sihor General News

જિલ્લામાં જન્માષ્ટમી પૂર્વે જુગાર રમતાં પચાસ ગેમ્બલર ઝડપાયા

Fri, 09/03/2010 - 07:43
કૃષ્ણજન્મ દિવસે ઉજવાતા જન્માષ્ટમી પર્વની ભક્તિભાવના સાથે ઉજવણી કરવા માટે ગોહિલવાડમાં કૃષ્ણભક્તો થનગની રહ્યા છે. ત્યારે જૂગારને જન્માષ્ટમી પર્વ સાથે કોઈ લેવા દેવા નહિ હોવા છતાં જુગાર રમવાનો તહેવાર કૃષ
Categories: Sihor General News

ખારીમાં પાંચનાં ચેકડેમમાં ડૂબી જતા મોત

Thu, 09/02/2010 - 01:44
સિહોર તાલુકાના ખારી ગામે આવેલ ચેકડેમમાં નહાવા પડેલા ચાર બાળકો ચેકડેમમાં ડૂબતા હતા તેઓને બચાવવા જતાં એક આધેડ સહિત કુલ પાંચના ચેકડમમાં ડૂબી જવાથી કમકમાટીભર્યા કરૂણ મોત નિપજતા નાનકડા એવા ખારી ગામના લોકો
Categories: Sihor General News

સિહોરમાંથી ખુંખાર આરોપી જબ્બે

Wed, 09/01/2010 - 15:32
સુરતમાં ગુન્હાના ક્ષેત્રમાં મોટું નામ ધરાવતો શખ્સ સિહોરમાં આવીને મોટું કામ કરવાની યોજના ઘડતો હતો. જેમાં સિહોર પોલીસે પોતાની પાસે રહેલ ફોટાના આધારે આ શખ્સને ઓળખી જતા જેમા રિલાયન્સના પેટ્રોલ પંપ પાસેથી
Categories: Sihor General News

જિલ્લામાં મેઘ મહેર યથાવત : મહુવામાં ત્રણ અને ગારિયાધારમાં અઢી ઈંચ વરસાદ

Wed, 09/01/2010 - 13:37
ગોહિલવાડમાં ગઈકાલે સોમવારે સાર્વત્રીક અર્ધોથી અઢી જેટલા ધોધમાર વરસાદ બાદ આજે પણ મહુવાગારિયાધાર અને ગઢડા(સ્વા.) તાલુકા સહિત અન્યત્ર છુટા છવાયા વરસાદી ઝાપટાંઓ વચ્ચે મેઘ મહેર યથાવત રહી હતી. આજે મહુવા અન
Categories: Sihor General News

ચેકડેમમાં ડૂબી જતાં ચાર બાળકો સહિત પાંચના મોત

Tue, 08/31/2010 - 01:10
સિહોર તાલુકાના ખારી ગામના ચેકડેમમાં આજે બપોરે ચાર બાળકો સહિત પાંચ વ્યક્તિઓના ડુબી જવાના કારણે મોત નિપજ્યા છે. ભોગ બનનાર પાંચ પૈકી ત્રણ બાળકો એક જ પરિવારના છે. આ બનાવથી ખારી ગામનાપાંચ પાંચ વ્યક્તિના મ
Categories: Sihor General News

તળાજા અને ગારિયાધાર પંથકમાં ધોધમાર બેથી અઢી ઇંચ વરસાદ

Tue, 08/31/2010 - 01:09
તળાજા અને ગારીયાધાર પંથકમાં આજરોજ ધોધમાર બેથી અઢી ઇંચ વરસાદ વરસ્યો હતો. જયારે પાલીતાણા પંથકમાં એક ઇંચ અને સિહોર પંથકમાં અડધો ઇંચ વરસાદ પડયો હતો. આ ઉપરાંત ભાવનગર શહેરમાં ધીમીધારે વરસાદ પડયો હોવાનુ જાણ
Categories: Sihor General News

સિહોર અને ઉમરાળા પંથકમાં ધોધમાર બેથી અઢી ઈંચ વર્ષા

Sun, 08/29/2010 - 12:29
ચાલુ વરસાદી સીઝનના ચોથા રાઉન્ડમાં છુટા છવાયા હળવા-ભારે વરસાદી ઝાપટાંઓ વરસી રહ્યા છે. જેમા જિલ્લામાં છેલ્લા બે દિવસથી ગારિયાધારબોટાદ સહિતના તાલુકામાં મેઘ મહેર વરસી રહી છે. ત્યારે જિલ્લામાં આજે બપોર બા
Categories: Sihor General News

રાખડી બાંધી પરત ફરતી બહેનનુ મોત

Thu, 08/26/2010 - 05:19
પાવન દિવસે બહેન પોતાના ભાઇના લાંબા આયુષ્ય માટે રાખડી બાંધતી હોય છે. પરંતુ આ બહેન જ જ્યારે ભાઇને રાખડી બાંધીને પોતાના સાસરે પરત ફરતી હોય ત્યારે રસ્તામાં જ તેનું કમકમાટીભયું મોત નિપજે એ સમાચાર ભલભલા પથ
Categories: Sihor General News

સિહોરના અમરગઢમાં પ્રેમીફુદડાંનો સજોડે વખ ઘોળી આપઘાત : ચકચાર

Sat, 08/21/2010 - 02:23
સિહોર તાલુકાના અમરગઢ ગામની વાડીમાંથી આજે સવારે કહોવાઈ ગયેલી હાલતમાં ગામના જ સગીરવયના પ્રેમી પંખીડાના મૃતદેહ મળી આવતાં ચકચાર મચી ગઈ હતી. પોલીસ તપાસમાં બહાર આવેલી વિગતો મુજબ એક જ ગામમાં રહેતા દલીત પરિવ
Categories: Sihor General News

સિહોર તાલુકામાં છેલ્લા અઢી દાયકામાં ૬૪૧ ઈંચ વરસાદ

Fri, 08/20/2010 - 03:37
જિલ્લામાં ચાલુ વર્ષાઋતુંની સીઝનમાં ગત વર્ષની સરખામણી વ્યાપક વરસાદ વરસી રહ્યો છે ત્યારે જિલ્લામાં અત્યાર સુધીમાં શિહોર તાલુકો ૬૧૩ મી.મી. વરસાદ સાથે અગ્રક્રમે છે. શિહોર તાલુકા પર જાણે કે મેઘરાજાની પહેલ
Categories: Sihor General News

ભાવનગર રેલ્વે દ્વારા તહેવારો નિમીતે ગાડીના ડબ્બા વધારાશે

Thu, 08/19/2010 - 01:26
રેલ્વે દ્વારા તહેવારો નિમીતે ગાડીમાં વધતી ગીર્દીને ધ્યાનમાં લઈ ગાડીના ડબ્બાઓ વધારવાની કામગીરી હાથ ધરવામાં આવેલ છે. આ ઉપરાંત કાકીનાડાની ટ્રેનના સ્ટોપ વધારવા સહિતના પ્રશ્ને વાણિજય પ્રબંધકે ચર્ચાઓ કરી હ
Categories: Sihor General News

સિહોર, વલ્લભીપુર, તળાજા અને ભાવનગરમાં સર્વાધિક વરસાદ

Thu, 08/19/2010 - 01:26
સહિત રાજયમાં ગત વર્ષે નબળા ચોમાસાને કારણે મોટાભાગના જિલ્લાઓમાં ઓછા વરસાદથી પાણીની ખેંચ જોવા મળતી હતી. ત્યારે ગત વર્ષની સરખામણીએ વર્ષાઋતુંની ચાલુ સીઝનમાં ભાવનગર સહિત રાજયમાં વ્યાપક વરસાદ વરસી રહ્યો છે
Categories: Sihor General News

સિહોર પંથકમાં ડાલામથ્થાનો પડાવ

Wed, 08/18/2010 - 02:47
સિહોર તાલુકામાં આ ચોમાસા સિઝનમાં સારો વરસાદ થયો છે.તેમાં ચારેકોર લીલોતરી નજરે પડે છે.ત્યારે ફરી વખત સિહોર પંથકમાં સિંહ પરિવારે દેખા દેતા ધરતીપુત્રોમાં અને માલધારીઓ અને ગામલોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
Categories: Sihor General News

ગારિયાધારમાં માત્ર ૯.૯૬ ઇંચ વરસાદ

Tue, 08/17/2010 - 08:40
શહેર-જિલ્લામાં આ વર્ષે ઓગસ્ટ માસ અડધો વિતી ગયો છે ત્યારે સંતોષકારક મેઘમહેરથી ગોહિલવાડ પંથકમં ચોતરફ હરિયાળી પ્રસરી વળી છે. આ વર્ષે જિલ્લામાં કુલ સિઝનનો ૭૧ ટકા વરસાદ વરસી ગયો છે. જેમાં જિલ્લામાં સૌથી વ
Categories: Sihor General News

ટ્રેનોમાં સુવિધા વધારવા માંગ

Tue, 08/17/2010 - 08:38
ભાવનગર રેલ મંડળની શુભેચ્છા બેઠકમાં ગાડીઓમાં ડબ્બા વધારવા, કાકીનાડાથી ગાડીને સિહોર તથા ધોળા ઉભી રાખવા, સિહોર ફાટકનાં સ્થાને નાળાનો વિકલ્પ ઉભો કરવા તેમજ સણોસરા ખાતે સુવિધા વધારવા ચર્ચા થઇ હતી.સમિતિનાં
Categories: Sihor General News

સિહોર પંથકમાં દોઢે ઈંચ મેઘમહેર

Mon, 08/16/2010 - 15:04
આજે પણ વરસાદી માહોલ છવાયેલો રહ્યો હતો. સિહોરમાં આજે એકથી દોઢ ઈંચ વરસાદ વરસી ગયો હતો જ્યારે ઉમરાળા, મહુવા અને ભાવનગર શહેરમાં શ્રાવણી સરવડા વરસ્યા હતા.સિહોર પંથક ઉપર શ્રાવણ માસમાં મેઘો મહેરબાન થઈ રહ્યો
Categories: Sihor General News

સિહોરમાં અઢી, વલભીપુરમાં બે ઈંચ વરસાદ

Fri, 08/13/2010 - 04:46
જિલ્લામાં હવે શ્રાવણી સરવડાનો આરંભ થઈ ગયો છે જોકે આજે સિહોરમાં શ્રાવણના આરંભે અષાઢની મધ્ય જેવી ધીંગી ધારાએ દોઢથી બે ઈંચ વરસાદ વરસી જતાં ટાઢક પ્રસરી વળી હતી.સિહોર શહેરમાં સમીસાંજના સમયે એકાએક વાતાવરણમ
Categories: Sihor General News

છેક આઝાદીના સમયથી રસ્તાઓ બિસ્માર !

Fri, 08/13/2010 - 04:40
સિહોર તાલુકાના સાવ છેવાડે ગિરિમાળાઓની વચ્ચે આવેલા ગામ ભાંખલ અને તેની તદ્દન નજીક આવેલું તળાજાનું નેસવડ એમ બન્ને ગામના રહેવાસીઓ છેક આઝાદીના સમયથી બિસ્માર માર્ગની સમસ્યાઓ સામનો કરી રહ્યાં છે. આ રસ્તાને
Categories: Sihor General News

સિહોર, વલભીપુર અને ભંડારીયામાં બે ઈંચ વરસાદ

Fri, 08/13/2010 - 00:34
જિલ્લામાં શ્રાવણ માસના સરવડાની માફક હળવા-ભારે વરસાદી ઝાપટાંઓ વરસી રહ્યા છે ત્યારે શહેર અને તાલુકામાં વરસાદી ઝાપટાં વરસી રહ્યા છે. જિલ્લામાં ગઈકાલે બુધવારે ઉમરાળા અને સિહોર તાલુકામાં એક ઈંચ વરસાદ બાદ
Categories: Sihor General News